Pm surya ghar muft bijli yojana Gujarati online registration:મેળવો દર મહિને 300 યુનિટ વીજળી મફત,અરજી,પ્રક્રિયા

Pm surya ghar muft bijli yojana Gujarati online registration : હાલ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ સોંર ઉર્જા ના ઉપયોગ ને વધારવા માટે જાહેરાત કરી છે. સરકાર જલ્દી PM Surya Ghar Muft Bijli Yojana ને શરૂ કરશે .આ યોજનામાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય પંચાયત વિસ્તાર ના અધિકાર ક્ષેત્ર માં છત્ પર સોલાર પેનલને ફિટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

Pm surya ghar muft bijli yojana Gujarati online registration

આ યોજના દ્વારા દેશના 1 કરોડ ઘરોને વીજળી પુરી પાડવામાં આવશે .તમે પણ આ યોજના નો લાભ લઈ મફત માં લાઈટ મેળવી શકો છો યોજના ની પુરી જાણકારી માટે આ લેખ ને છેલ્લે સુધી વાંચો.આ પુરા પોસ્ટ માં PM Surya Ghar Muft Bijli Yojana 2024 ની પુરી જાણકારી આપીશું.આ યોજના નો લાભ એ ઘરો ને થશે જે સોંર ઉર્જા ના ઉપયોગ માટે રાહ જોઈ રહીયા છે.

Pm surya ghar muft bijli yojana Gujarati 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ એક મહત્વપૂર્ણ યોજના ની શરૂઆત કરી છે. જે ને ‘પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના’ કહેવામાં આવે છે. આ યોજના હેઠળ રૂફ્ટોપ સોલર સિસ્ટમ ને ઘરો પર લગાડવામાં આવશે,જેથી ઉપયોગ કરતા ને દર મહિને 300 યુનિટ વીજળી નો લાભ થશે.કેન્દ્ર સરકારે આ યોજના માટે કુલ 75,000 કરોડ રૂપિયા નું રોકાણ કરશે.આ યોજના નો હેતુ 1 કરોડ ઘરોને વીજળી પુરી પાડવાનો છે.

આ યોજના નો લાભ લેવા માટે,નિવાસી ઉપયોગ કર્તા ઓનલાઇન અરજી કરી શકે છે, જે અરજી પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના’ ની ઓફિશિયલ વેબસાઈટ પર જય ને કરી શકે છે. આ યોજના ભારતના નાગરિકો ને સસ્તી વીજળી ની સાથે વીજળી ની આપૂર્તિ માં સુધારો કરવાનો એક મહત્વ પૂર્ણ નિર્ણય છે.

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના બજેટ

કેન્દ્રીય મંત્રીમંડળે 28 ફેબ્રુઆરી ના દિવસે પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના ને મંજુરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોં પર રૂફ્ટોપ સોલર પેનલ લગાડવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2024 ના રોજ આ યોજના ની શરૂઆત કરી.કેન્દ્રીય મઁત્રી અનુરાગ ઠાકુર એ આ યોજના ના નિર્ણય વિશે જાણકારી આપી છે કે પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના હેઠળ 75,021 કરોડ રૂપિયા ના ખર્ચે એક કરોડ ઘરોની છત પર સોલર સિસ્ટમ લગાડવા ની મંજૂરી આપવામાં આવી છે.

ફ્રી શૌચાલય યોજના 2024 સહાય 12000/-રૂપિયા

આ યોજના દેશ ના નાગરિકો ને એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી પુરી પાડવાનો હેતું છે. જેથી વપરાશ કર્તા ને દર વર્ષે 15,000 રૂપિયા ની બચત થશે.આ યોજના પ્રમાણે 2 કિલોવોટ ના સોલાર રૂફ્ટોપ પ્લાન્ટ ની કિંમત 1,45,000 રૂપિયા થશે,જેમાં સરકાર 78,000 રૂપિયા ની સહાય આપવામ આવશે.આ ઉપરાંત બેંક દ્વારા સરળ હપ્તે લોન પણ કરી આપવામાં આવશે. પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના દ્વારા દરેક ગામ ને મોડલ સોલાર વિલેજ માં બદલવાની યોજના બનાવવામાં આવી છે.

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના 2024 ઓવરવ્યું

યોજનાં     : – પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના

શરૂઆત     :- પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી

લાભાર્થી     :-  દેશ ના નાગરિકો

હેતું            : – મફત વીજળી અને સોલાર પ્રોત્સાહન

બજેટ રકમ. :-  75,000 કરોડ રૂપિયા

લાભ.         : – 300 યુનિટ મફત વીજળી

અરજી પ્રક્રિયા :-  ઓનલાઇન

ઓફિશિયલ વેબસાઈટ. :- Website

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના 2024, જેને કેન્દ્ર સરકારે શરૂ કરી છે, ઘરોં પર રૂફ્ટોપ સોલર પેનલ લગાડી સ્વચ્છ ઉર્જા નો ઉપયોગ વધારવાનો મુખ્ય હેતુ છે. અને આ યોજના લોકો ની આવક વધારવા માં મદદ કરવા અને ઘરો ને મફત વીજળી પુરી પડી વીજળી બિલ ઓછું કરવાનો છે. જેથી કરીને લોકોનો ખર્ચ ઓછો થાઈ અને લાઈટ બિલ માં બચત થઈ શકે. ઘરોં પર સોલાર પેનલને લગાડી પર્યાવરણ ને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળે છે

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના ની સુવિધાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કે કેન્દ્ર સરકાર નિરંતર પ્રયત્ન કરી રહી છે કે લોકો ને આર્થિક સહાય પુરી પાડી શકાય. યોજના હેઠળ સરકાર સબસીડી થી લઈને બેન્ક લોન સુવિધા આપવામાં આવશે જેથી કરીને લોકો પર કોઈ આર્થિક દબાણ ના થાય. યોજના નો હેતુ પૂરો પાડવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય પોર્ટલ બનાવવામાં આવીયું છે જે બધા લાભાર્થીઓને જોડે છે અને આયોજના ના લાભાર્થી લોકો ના બેન્ક ખાતામાં સિધિ રકમ જમાં કરવામાં આવશે.

સરકાર દીકરીઓને આપશે 2 લાખ રૂપિયા જાણો

આ સાથે શહેરી વિસ્તારમાં અને પંચાયતો ને પણ તેના અધિકાર ક્ષેત્ર માં રૂફ્ટોપ સોલર પેનલ સિસ્ટમ ને લગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.જેથી યોજના ને જમીની સ્તર પર લોકપ્રિય બનાવવામાં મદદ મળશે. અને નોકરી ના નવા અવસર ઉભા થશે.પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના થી લોકો ની આવક માં વધારો થશે,જેથી તેમના વીજળી બિલ ઓછું થશે.

આ યોજના શરૂ થવાથી દેશ માં નોકરીની નવી તકો ઉભી થશે,ખાસ કરીને નિર્માણ,સઁચાલન અને રીપેરીંગ ક્ષેત્રો માં ટેક્નિકલ આવડત વાળામાટે નોકરી ની તક મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાર પાવર ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે બધા ઘરોં ના વપરાશ કર્તા, ખાસ કરીને યુવાનો ને પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના ની વેબસાઈટ પર અરજી કરવા માટે કહીંયુ છે. જેથી આ યોજના વધારે માં વધારે ઘરો સુધી પહોંચે અને સમાજ માં આર્થિક સુધારો થાય અને રોજગારી ની નવી તકો ઉભી થાય.

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના માટે વાર્ષિક બજેટ

1 ફેબ્રુઆરી 2024 ના દિવસે બજેટ રજુ કરતા,નાણા મઁત્રી નિર્મલા સીતારામન એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે સોલર રુફ્ટોપ અને મફત વીજળી યોજના ના માધ્યમ થી દેશ ના 1 કરોડ ઘરોને 300 યુનિટ વીજળી મફત મળશે. આ યોજના ના માધ્યમ થી એક કરોડ પરિવારો ને વર્ષે 15 થી 18 હજાર રૂપિયા ની બચત થશે. આ ઉપરાંત વીજળી નો ઉપયોગ કરતા જો વીજળી વઘે તો વીજળી ને સરપલ્સ પાવર વીજળી વિતરણ કંપનીઓને વેચવાની મજુંરી આપવામાં આવશે.આ યોજના થી વિક્રેતાઓને વ્યવસાય કરવાનો એક અવસર મળશે કેમકે આનાથી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ ની સુવિધા માં વધારો થાશે.

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના મા અરજી માટે યોગ્યતા

 • પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના મા અરજી માટે યોગ્યતા

• આ યોજના માં અરજી કરના ભારતીય નાગરિક હોવો જોઈએ

• અરજી કરનાર પરિવાર ની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા થી વધારે ના હોવી જોઈએ

•  આવેદન કરનાર પરિવાર નો કોઈ સભ્ય સરકારી નોકરી માં ન હોવું જોઈએ

• આ યોજના નો લાભ દરેક જાતી વર્ગ ને મળશે

• આવેદન કરનાર નું આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે.

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના મા અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટસ

•  આધાર કાર્ડ

•  રહેણાંક નો દાખલો

•  આવક નો દાખલો

•  રેશન કાર્ડ

•  લાઈટ બિલ

•   મોબાઈલ નંબર

•  પાસપોર્ટ સાઈઝ ફોટો

•  બેન્ક પાસબુક

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના માં અરજી કેમ કરવી

તમે પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના નો લાભ લઈ ઘર ઉપર સોલાર પેનલને લગાડવા માંગો છો તો તમે નીચે આપવામાં આવેલ સ્ટેપ્સ પ્રમાણે આસાનીથી આ યોજના માટે અરજી કરી શકો છો

•   પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના ની ઓફીશિયલ  વેબસાઇટ પર જાઓ

Pm surya ghar muft bijli yojana

•    તેના પછી તમારી સામે હોમપેજ ઓપન થશે

•   હોમપેજ  પર ક્લિક લિંક માં રૂફ્ટોપ સોલાર ના વિકલ્પ પર ક્લિક કરો ક્લિક કરા તમારી સામે નવું પેજ ખુલશે

•   હવે આપેજ પર તમારે બે ભાગ માં તમારી વિગતો ભરવાની રહેશે

•   આ પેજ પર તમારે રાજ્ય અને જિલ્લા નું નામ સિલેક્ટ કરવાનું રહેશે

•   તે બાદ તમારે લાઈટ આપનાર કંપની નું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને ગ્રાહક નંબર નાખવો

•   પછી next ના વિકલ્પ પર ક્લિક કરવું

•   ત્યાર બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે ત્યા તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે

•  પૂર્ણ વિકલ્પ સિલેક્ટ કરી ને જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે

•  છેલ્લે ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

આ પ્રમાણે તમે પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના માં અરજી કરી શકો છો

પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના લોગીન પ્રોસેસ

• પહેલા તમારે પીએમ સુર્ય ઘર મુક્ત બિજલી યોજના ની ઓફીશિયલ વેબસાઈટ પર જવું

•  ત્યા તમારી સામે વેબસાઈટ નું હોમપેજ ખુલશે

•  હવે તમારે હોમપજ પર લોગીન વિકલ્પ સિલેક્ટ કરવાનું રહેશે

•  ત્યારબાદ તમારે કસ્ટમર લોગીન વિકલ્પ ને પસન્દ કરવાનો રહેશે બાદ માં એક પેજ ખુલશે

•  ત્યાર પછી ત્યા આપેલો કેપછા કોડ અને તમારો રજીસ્ટ્રેડ મોબાઈલ નંબર નાખો

•  પછી submit ના ઓપશન પર ક્લિક કરો

આવી રીતે તમારી લોગીન પ્રોસેસ પુરી થઈ જશે

Leave a Comment