સરકાર દ્વારા કેટલીયે કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી કેટલીયે યોજના માંથી એક યોજના છે લાડો પ્રોત્સાહન યોજનાં છે. લાડો પ્રોત્સાહન યોજના માં દીકરી ના જન્મ થી લાઈને તેના લગ્ન સુધી સરકાર દ્વારા 2 લાખ રૂપિયા ની આર્થિક સહાય આપવામ આવેં છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના ની સંપૂર્ણ જાણકારી આ લેખ માં આપવામાં આવી છે. તમ પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો તો આપોસ્ટ ને છેલ્લે સુધી જરૂર વાંચો.
લાડો પ્રોત્સાહન યોજના | lado protsahan yojana
લાડો પ્રોત્સાહન યોજના દ્વારા સરકાર આર્થિક રુપ થી કમજોર અને ગરીબ પરિવારો ને સરકાર આર્થિક સહાય પુરી પાડવામાં આવેં છે. કેટલાક ગરીબ પરિવારો માં દીકરી નો જન્મ થયા પછી તેનો સારી રીતે પાલન થઈ શકતું નથી અને આર્થિક તંગી ના કારણે તેનું ભણતર પૂરું થઈ શકતું નથી. આ સમસ્યા ના સમાધાન માટે સરકાર દ્વારા લાડો પ્રોત્સાહન યોજનાં ની શરૂઆત કરવામાં આવી છે જેથી આર્થિક રીતે નબળા પરિવારો ને મદદ કરી શકાય.
સરકાર દ્વારા લાડો પ્રોત્સાહન યોજનાં શરૂ કરવાનો મુખ્ય હેતુ દીકરી ઓને આગળ વધવા પ્રોત્સાહન અને ગરીબ પરિવારો ને આર્થિક સહાયતા પુરી પાડવામાં આવે છે. આ યોજના માં સરકાર દ્વારા દીકરીઓના જન્મ થયા પછી તેને 2 લાખ રૂપિયા નો સેવીંગ બોન્ડ આપવામાં આવે છે. જેના રૂપિયા દીકરી ના લગ્ન સુધી અલગ અલગ ભાગો માં પુરા પાડવામાં આવે છે.
લાડો પ્રોત્સાહન યોજનાં ની ડિટેઇલ્સ | lado protsahan yojana Details
યોજના નું નામ : લાડો પ્રોત્સાહન યોજનાં 2024
યોજના નો હેતુ : દીકરીઓ ને આર્થિક સહાયતા પુરી પાડવી
વર્ષ. : 2024
કુલ સહાયતા : 2,00,000
ઓફિશિયલ વેબસાઈટ :
લાડો પ્રોત્સાહન યોજના માં અરજી કરી યોજના નો લાભ લેવા માટે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટસ ની જરૂર પડશે . આ યોજના માં અરજી કરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટસ ની યાદી નીચે આપવામાં આવી છે.
જરૂરી ડોક્યુમેન્ટસ | required documents
• આધાર કાર્ડ
• પાન કાર્ડ
• આવકનુ પ્રમાણપત્ર
• જન્મ તારીખ નો દાખલો
• જન આધાર કાર્ડ/ભામાશાહ કાર્ડ
• બેંક પાસબુક
• પાસપોર્ટ સાઇઝ ફોટો
• મોબાઈલ નંબર અને ઇમેઇલ આઇડી
સરકાર તરફ થી લાડો પ્રોત્સાહન યોજના માં દીકરીઓને આર્થિક સહાય કેટલાક નિયમો ને આધારે આપવામાં આવે છે. જે અલગ અલગ ભાગો માં આપવામાં આવે છે જેની માહિતી નીચે આપેલી છે.
લાડો પ્રોત્સાહન યોજના રકમ | lado protsahan yojana benefit
ધોરણ 6 માં પ્રવેશ સમયે : 6,000
ધોરણ 9 માં પ્રવેશ સમયે : 8,000
ધોરણ 10 માં પ્રવેશ સમયે : 10,000
ધોરણ 11 માં પ્રવેશ સમયે : 12,000
ભણતર ના છેલ્લા વર્ષે : 50,000
21 વર્ષની ઉમર થાઈ ત્યારે: 1,00,000
અરજી પ્રક્રિયા
સરકાર દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. તેની ઓફિસીયલ વેબસાઈટ પર જય ને તમે અરજી કરી શકો છો. આ યોજના માં તમે નજીકનાં ઈ-મિત્ર અથવા જનસેવા કેન્દ્ર ની મદદ થી આસાની થી અરજી કરી શકો છો.
લાડો પ્રોત્સાહન યોજના કયા રાજ્ય માં લાગુ થશે ?
હાલ લાડો પ્રોત્સાહન યોજના રાજસ્થાન સરકાર દ્વારા લાગું કરવામાં આવી છે, તેની ઓફિસીયલ વેબસાઈટ પર થી આવેદન કરી શકાય છે.
લાડો પ્રોત્સાહન યોજના માં કેટલા રૂપિયાં ની સહાયતા આપવામાં આવશે ?
આ યોજના માં દીકરીના જન્મ સમયે 2 લાખ રૂપિયા ના સેવિંગ બોન્ડ આપવામાં આવશે, જે તેના ભણતર અને લગ્ન માટે અલગ અલગ ભાગો માં મેળવી શકશે.
લાડો પ્રોત્સાહન યોજના કયારે શરૂ કરવામાં આવી ?
લાડો પ્રોત્સાહન યોજના સરકાર દ્વારા 1 ઓગષ્ટ 2024 ના રોજ શરૂ કરવામાં આવી છે. ઓફિસિયલ વેબસાઇટ પરથી તેની માહિતી મેળવી શકો છો.