Instagram thi paisa kem kamava 2025 ,જાણો 11 સરળ રીત

Instagram thi paisa kem kamava 2025 :- અને ઓનલાઇન ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાવવાની સરળ રીત સાથે જાણો પ્રોફેશનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બનાવવું અને ઇન્સ્ટાગ્રામ પર પૈસા કમાવવાની શરૂઆત કેમ કરવી જનો પુરી વિગત ગુજરાતી માં

આજ ના સોશિયલ મીડિયા ના સમય માં પૈસા કમાવવાનું સરળ બની ગયું છે. આજના આ લેખ આપણે જાણીશું કે Instagram thi paisa kem kamava 2025 , હવે ઇન્સ્ટાગ્રામ એ માત્ર ફોટો કે વીડિયો શેરીંગ app નથી તે હવે મોટુ માર્કેટિંગ પ્લેટફોર્મ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ ના આકર્ષક algoritham ને કારણે તમે કોઈ પ્રોડક્ટ,સર્વિસ કે જીવનશેઇલી ને બતાવી શકો છો અને લોકો ને આકર્ષિત કરી શકો છો. આજના ડીજિટલ યુગમાં ઈન્સ્ટાગ્રામ એક એવુ પ્લેટફોર્મ છે જે દરેકને પૈસા કમાવવાની તક પુરી પાડે છે પછી ભલે તમે કોઈ Businessman કે કોઈ સ્ટુડન્ટ હોય તમે આરામ થી સારું કન્ટેન્ટ બનાવી Instagram થી પૈસા કમાઈ શકો છો

Instagram પર પૈસા કમાવવાની શરૂઆત

જો તમે Instagram પર થી પૈસા કમાવવા માંગો છો તો તમારે કેટલાક સ્ટેપ્સ ને પ્રમાણે કામ કરવાનું રહેશે જેથી કરીને આસાનીથી મોનીટાઈઝ કરી શકાય અને પૈસા કમાઈ શકો.

સૌથી પહેલા તમને ગમતા વિષય પસંદ કરવાનું છે અને ઓડિયન્સ ની પસન્દ ને ધ્યાનમાં લઈ ને કોઈ ટોપિક પસન્દ કરવાનો છે જેમકે fashionહોયooking, fitness વગેરે જેમાં તમારો ઇન્ટરેસ્ટ હોય

PM Svanidhi Yojana 2024 : વ્યવસાય શરૂ કરવા સરકાર આપે છે 50,000 રૂપિયા સુધીની લોન

તમારું Instagram પ્રોફાઈલ આકર્ષક હોવું જોઈએ. તમારે એક સારી છાપ બનાવી તમારા profile, bio,અને highlight વગેરે ને સારું બનાવવું જેથી કરીને લોકો પહેલી વારમાં તમારી સાથે જોડાઈ અને તમારા ફોલોવર વધે.

Instagram પર પૈસા કમાવવા માટે નિયમિત રીતે કોન્ટેન્ટ પોસ્ટ કરતા રહેવું ખુબ જરૂરી છે જેથી કરીને તમારું એંગજમેન્ટ વધે અને નવા ફોલોવર જોડાઈ.

નોર્મલ એકાઉન્ટ માંથી પ્રોફેશનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો

જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો છો ત્યારે તે નોર્મલ એકાઉન્ટ હોય છે. જો તમારે instagram પરથી પૈસા કમાવવા માટે પ્રોફેશનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો. ઇન્સ્ટાગ્રામ પર નોર્મલ એકાઉન્ટ ને પ્રોફેશનલ એકાઉન્ટ માં બદલી શકો છો બદલવા માટે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ ને ફોલ્લો કરો

Step 1 :-ઇન્સ્ટાગ્રામ ખોલી જમણી બાજુના મેનુ ઓપશન માં જાઓ અને સૌથી પહેલા setting and Privacy મેનુ પર ક્લિક કરો

Step 2 :- પછી તમારે account type and tool પર ક્લિક કરો

Step 3 :- અહીં તમારે switch to profeshnal account માં ક્લીક કરી પછી કેટલાક સ્ટેપ્સ ને ફોલ્લો કરી તમારે આગળ વધવું.

Step 4 :- અહીં તમને બે ઓપશન જોવા મળશે account અને Business account તમારે બિઝનેસ એકાઉન્ટ સિલેક્ટ કરો. જો તમે એક નોર્મલ એકાઉન્ટ વપરાશ કરતા છો તો ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરીને પ્રોફેશનલ એકાઉન્ટ માં બદલો.

Instagram thi paisa kem kamava 2025

આજના ઇન્ટરનેટ ની દુનિયામાં ઇન્સ્ટાગ્રામ અલગ અલગ રીતે પૈસા કમાવવાની તક આપે છે. તમે ઈન્સ્ટાગ્રામ પર ઘણી બધી રીતે પૈસા કમાઈ શકો છો જેમાની કેટલીક રીત નીચે મુજબ છે.

Affiliate Marketing

ઇન્સ્ટાગ્રામ પર તમે Affiliate Marketing કરીને પણ પૈસા કમાઈ શકો છો. એફિલિયટ માર્કેટિંગ એક સરળ ઉપાય છે ઇન્સ્ટાગ્રામ પર થી પૈસા કમાવવા માટે તમે બીજા કોઈના પ્લેટફોર્મ જેમકે amazon, flipkart વગેરે ના અફેલિયટ લિંક દ્વારા પોતાના એકાઉન્ટ પર જાહેરાત કરી ને Affiliate કમિશન દ્વારા પૈસા કમાઈ શકો છો. તમે તમારા Affiliate લિંક થી થયેલા દરેક વેચાણ પર કમિશન મળે છે તમે તમારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માં એમેઝોન ફ્લિપકાર્ટ જેવી વેબસાઇડ ના માધ્યમ થી લિંક શેર કરી Affiliate Marketing થી પૈસા કમાઈ શકો છો.

Instagram Sponsorship

તમે Instagram પર Sponsorship દ્વારા પણ સારી આવક મેળવી શકો છો. તેની માટે જરૂરી છે તમારે ઇન્સ્ટાગ્રામ પર વધારે ફોલોવર હોય તો તમે Sponsorship દ્વારા સારા એવા પૈસા કમાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર વધારવા માટેની સૌથી સરળ રીત છે તમારી કેટેગરી ને લગતી રિલ્સ કે પોસ્ટ વધારેમાં વધારે content નાખવું જેથી કરીને તમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને સારી ગ્રોથ મળે અને તમારા ફોલોવર વધે તમે તમારી કેટેગરી ને લગતી વસ્તું ની પોસ્ટ કરી પૈસા ચાર્જ કરી શકો છો આવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ સ્પોન્સરશીપ દ્વારા લાખો રૂપિયાં કમાઈ શકો છો

Instagram Account Promote

Instagram thi paisa kem kamava 2025 :- તમે Instagram પર બીજા કોઈ વ્યક્તિ નું એકાઉન્ટ પ્રમોટ કરીને પૈસા કમાઈ શકો છો. જો તમારા એકાઉન્ટ પર ફોલોવર વધારે છે તો તમે સામે વાળા વ્યક્તિ પાસે વધારે પૈસા ચાર્જ કરો અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી બીજા ના એકાઉન્ટ નું પ્રમોશન કરી પૈસા કમાઈ શકો છો.

Instagram Paid Product Review 

ઇન્સ્ટાગ્રામ પૈસા કમાવવાની ઘણી રીત છે જેમાની એક છે Paid Product Review જેના દ્વારા તમે સારી એવી આવક મેળવી શકો છો જેના માટે તમે તમારી કેટેગરી મુજબ પ્રોડક્ટ સિલેક્ટ કરી Paid Product Review કરી શકો છો. પહેલા તમે પોતે પ્રોડક્ટ નો વપરાશ કરી પ્રોડક્ટ નો રિવ્યુ લો પછી તમે બ્રાન્ડ પાસે થી પૈસા કમાઈ શકો છો.

ઘરેં બેઢા રીતઓનલાઇન પૈસા કમાવવા માટેની બેસ્ટ 

Brand Promotion

આજના સોશિયલ મીડિયા ના જમાનામાં મોટી મોટી કમ્પની પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની મદદ લે છે જેમાનું ઇન્સ્ટાગ્રામ પણ છે. Instagram પેજ પર કોઈ બ્રાન્ડ ના પ્રમોશન કરવા માટે જે તે કમ્પની સારી એવી રકમ ચૂકવે છે જેના દ્વારા તમે પૈસા કમાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડ પ્રમોશન કરી કમ્પની પાસે થી સારી એવી આવક ઉભી કરી શકો છો.

Service અને products વેચી ને પૈસા કમાઓ

inatagram તમને તમારા ફોલોવર ને કોઈ સર્વીસ અને પ્રોડક્ટ વેચવા માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જો તમે કોઈ નાના બીઝનેસ ના માલિક છો, એક્ટર કે ફોટોગ્રાફર વગેરે ને ઇન્સ્ટાગ્રામ ના e commerce સુવિધાઓ નો ઉપયોગ કરીને તમારી સર્વિસ નો લાભ અને જાહેરાત કરી ને વેચાણ વધારી શકો છો આવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાઈ શકો છો.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેચી ને પૈસા કમાઓ

Instagram thi paisa kem kamava 2025 :- આજના સમય માં લોકો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખરીદે અને વેચે છે જો તમે એક content ક્રિએટર છો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેચી ને પૈસા કમાવવા માંગો છો તો તમારે એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવી તેને કસ્ટમાઈજ કરી ફોલોવર વધારી ને સારી એવી કિંમતે વેચી શકો છો. લોકો પોતાના બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખરીદે છે આવી રીતે તમે સારી આવક મેળવી શકો છો .

instagram એકાઉન્ટ મેનેજ કરી ને પૈસા કમાઓ

તમે Instagram Account મેનેજ કરીને પણ પૈસા કમાઈ શકો છો જો તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મેનેજ કરતા આવડે છે તો બીજા લોકો તમને Instagram Account મેનેજ કરવાના પણ પૈસા આપે છે જેમકે પ્રોફાઈલ પિકચર,પોસ્ટ વગેરે મેનેજ કરી ને પૈસા કમાઈ શકો છો

Leave a Comment