Work From Home Business Ideas For Women in Gujarat: ઘરે બેઠાં શરૂ કરો આ 10 ફાયદાકારક ધંધા

Work From Home Business Ideas For Women in Gujarat :- 

જો તમે પણ ઘરેં બેઠા ઓનલાઇન બિઝનેસ કરવા માંગો છો તો આજનો આ આર્ટિકલ તમને 10 એવા બીઝનેસ આઈડિયા બતાવવામાં આવિયા છે જે તમે ઓછા રોકાણ થી શરૂ કરી શકો છો જેના થી તમે ડર મહિને 50 હજાર થી 1 લાખ રૂપિયા કમાઈ શકો છો જેની વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છે જે થી આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચવો જેથી પુરી માહિતી મળી રહે.

જ્યારથી ઇન્ટરનેટ આવ્યુ છે ત્યારથી પૈસા કમાવવાનું સાવ સરળ બની ગયું છે. પણ તમે ઘરે બેઠા ત્યારેજ પૈસા કમાઈ શકો જયારે તમારી પાસે કોઈ skill હોય અને તેને સારી રીતે કરી શકતા હોય આજના આ લેખ માં 101 % સાચી રીત બાવાવવાના છીએ જેથી તમે પણ Profitable Home-Based Businesses For Women શરૂ કરી શકો છો.

બેસ્ટ Unique Business Ideas ,જાણો શુ છે અને કેવી રીતે કરીશકાઈ છે આ કામ

આજના ઇન્ટરનેટ ના સમયમાં પૈસા કમાવવાનું સાવ સરળ બની ગયું છે. પછી ભલે તમે Housewife,Working Women કે Colleges Students હોવ અને ઘરે બેઠા ઓનલાઇન પૈસા કમાવવા માંગતા હોય તો દર મહિને સારા એવા પૈસા કમાઈ શકો છો. આજના આ લેખ માં સારામાં સારા Unique Business Ideas For Women in Gujarat માં વિગત વાર જાણકારી આપવામાં આવી છે. જેથી કરીને તમે પણ કામની સાથે સાથે તમારી સાઈડ આવક ઉભી કરી શકો અને સારા એવા પૈસા કમાઈ શકો.

આમ તો ઘણા બધા Business Ideas મહિલાઓ માટે છે પણ અમે આપને સારામાં સારા બિઝનેસ આઈડિયા ની જાણકારી આપવામાં આવી છે જેને તમે ઓછા રોકાણ દ્વારા વધારે રૂપિયા કમાઈ શકો. નીચે આગળના લેખ માં અલગ અલગ બિઝનેસ આઈડિયા ની જાણકારી આપવામાં આવી છે .જેને તમે તમારા skill અને interests આધારે પસંદ કરવો જે કામ કરવામાં તમને રસ હોય જેથી તમે તે કામ લાંબો સમય કરી શકો અને તેનો વિસ્તાર કરી શકો.

Content creation

Youtube

આજના સમયમાં તમે જોઈ રહીયા છો કે લોકો ભુ મોટા પ્રમાણ માં YouTube videos બનાવીને કમ્પની તરફ થી પ્રમોશન મેળવી રહીયા છે અને રૂપિયા કમાઈ છે. અને આ રીત થી તમે ડબલ પૈસા કમાઈ શકો છો . અને એમાં તમારે કોઈ રોકાણ પણ નથી લાગતું તમારે માત્ર એક YouTube ચેનલ બનાવવાની છે ત્યાર પછી તમારે તમારી આવડત ના આધારે વીડિયો બનાવવાના છે અને તમે આવી રીતે રૂપિયા કમાઈ શકો છો જેમકે Monetize through ads,sponsorships, fashion, cooking, parenting, lifestyle અને affiliate marketing યુટ્યુબ માંથી તમે આવી રીતે રૂપિયા કમાઈ શકો છો

Bloging

જો તમે કોઈ વિષય ના જાણકાર છો, તો તમે એક બ્લોગ શરૂ કરી શકો છો અને જાહેરાત ના માધ્યમ થી પૈસા કમાઈ શકો છો. તમે ઓનલાઇન ઇ-બૂક્સ વેચી ને પણ પૈસા કમાઈ શકો છો આજના સમયમાં બ્લોગીંગ ક્ષેત્ર માં બહુજ પૈસા છે જે તમે કોઈ પણ રોકાણ વગર શરૂ કરી શકો છો.

Photo editing 

Content Creation ની દુનિયા દિવસે ને દિવસે મોટી થઈ રહી છે. જો તમને ફોટો એડિટિંગ અને ફોટોગ્રાફી આવડે છે તો તમે કોઈ You tuber કે Content creater માટે કામ કરીને દર મહિને સારા એવા પૈસા કમાઈ શકો છો જે તમને ઓનલાઇન કે ઑફલાઇન મળી જશે.

Online Teachings

જો તમે કોઈ શિક્ષક કે સ્ટુડન્ટ છો અને કોઈ અન્ય ને ભણાવી શકો છો અને ઓનલાઇન ભણાવી પૈસા કમાવવા માંગતા હોય તો આજ ના સમયમાં તમે ઘરે બેઠા ટ્યુશન કરાવી ખુબજ પૈસા કમાઈ શકો છો જેના માટે તમે youtube અને બીજી ઘણી બધી App છે જેની મદદ થી તમે પૈસા કમાઈ શકો છો

Social Media Influencer

તમે સોશિયલ મીડિયા પર પ્રભાવશાળી બનીને પ્રોડક્ટ કે સર્વિસ નું એડ્સ કરીને કે તેનું પ્રમોશન કરીને પૈસા કમાઈ શકો છો આજના સમયમાં Social Media Influencer બહુ જ પૈસા કમાઈ રહીયા છે. તેના માટે તમારે કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.

મેળવો દર મહિને 300 યુનિટ વીજળી મફત

Content writing

જો તમને અલગ અલગ વિષય પર લખવાનું પસંદ છે તો તમે Content writing નું કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો. જો તમે સ્ટુડન્ટ છો તો પણ તમે આ કામ કરી શકો છો અને તમારા ખર્ચ કાઢી શકો છો આવી રીતે તમે ઘરે બેઠા Content writing કરી શકો છો. – write blogs,articles and resumes.

Online survey

જો તમારી પાસે કોઈ પ્રકારની માહિતી છે તો તમે તમારા ઘરે બેઠા ઓનલાઇન survey આપી શકો છો અને ત્યાંથી પૈસા કમાઈ શકો છો. જેમકે તમે એક શિક્ષક છો તો તમે તમારી જાણકારી ને ઘરે બેઠા બીજા ને આપી શકો છો અને તેના માટે તમને રૂપિયા આપવામાં આવશે.જો તમે ડોક્ટર છો તેને લગતી જાણકારી આપી ને પૈસા કમાઈ શકો છો.

Online Tutoring

જો તમે કોઈ વિષય માં જાણકાર છો, તો તમે ઓનલાઇન ટ્યુશન કરાવી ને પૈસા કમાઈ શકો છો. આજના સમય માં કેટલાયે એવા apps અને પ્લેટફોર્મ છે જે તમને વિદ્યાર્થીઓ સાથે જોડાવામાં મદદ કરે છે તમે music,art Online ક્રિએટીવ સ્કિલ શીખવાડી શકો છો આ ઉપરાંત કોઈ વિષય જેમકે English, math વગેરે ભણાવી શકો છો

વ્યવસાય શરૂ કરવા સરકાર આપે છે 50,000 રૂપિયા સુધીની લોન

E-Books

જો તમે પોતાની E-Books બનાવી શકતા હોય તો તમે તેને ઓનલાઈન વેચી ને સારી એવી સાઈડ આવક બનાવી શકો છો. તમારી E-Books જેટલી વધારે સારી હશે તેટલી વધુ વેચાણ થશે અને વધુ આવક મળશે.

transcription services

જો તમે કોઈ ભાષા ના જાણકાર છો અને તેને Translate કરી શકો છો તો તમે transcription services આપીને ઘરેબેઠા ઓનલાઇન સારા એવા પૈસા કમાઈ શકો છો. તમે તમારું કરિયર આ ફિલ્ડ માં બનાવી શકો છો. આજની વેશ્વિક દુનિયામાં ભાષાંતર સર્વિસ ની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. ધંધા,લેખક, અને વિશ્વના અનેક સંગઠનો પોતાના લેખ,દસ્તાવેજ વગેરે ને અલગ અલગ ભાષાઓ માં Translate કરાવે છે. તમે કોઈ એક કે વધારે ભાષા ના જાણકાર છો તો તમે ટ્રાન્સલેશન સર્વિસ નો બિઝનેસ શરૂ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

Digital products

જો તમે કોઈ ડિજિટલ પ્રોડક્ટ બનાવી શકો છો જેને ઓનલાઇન વેચી શકાય જે પ્રોડક્ટ ઇલેક્ટ્રોનિક ફોરમેટ માં હોય છે જેમકે PDF ,MP3, VIDEO, SOFTWARE કે કોઈ ઓનલાઇન કોર્સ હોઈ જેને ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય,જે લોકો આ પ્રોડક્ટ નો ઉપયોગ કરશે તે તમને પૈસા આપશે આવી રીતે તમે ડિજિટલ પ્રોડક્ટ બનાવી અને તેને વેચી પૈસા કમાઈ શકો છો.

Web Developer

જો તમે ઓનલાઈ પૈસા કમાવવા માંગતા હોય તો web Developer બનીને પૈસા કમાઈ શકો છો. ઓનલાઈ વેબસાઈટ બનાવી સારા એવા પૈસા કમાઈ શકો છો.

E -Commerce Store

તમે તમારો પોતાનો E -Commerce Store ખોલી ને દર મહિને લખો ની કમાણી કરી શકો છો. એમાં તમારે થોડાક રોકાણ ની જરૂર પડશે પણ આ એક પ્રોફિટેબલ Home-Based Businesses બિઝનેસ છે જેમાં તમે અલગ અલગ પ્રકારના સામાન કે પ્રોડક્ટ નું વેચાણ કરી શકો છો જેમકે home decor, beauty products, clothing વગેરે જેને તમે flipkart, amzone, shopify જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચી શકો છો

Online courses

ઓનલાઇન કોર્સ વેચવો એ. એક ફાયદાકારક ઓનલાઇન ધંધો છે એમાં તમે ધંધાકીય કે શેક્ષણિક વિષયો પર ઓનલાઇન કોર્સ બનાવી વેચી શકો છો. આ નવા સ્ટાર્ટ્પ માટે બહુજ લોકપ્રિય છે કેમકે આને ઓછા રોકાણ માં શરૂ કરી શકાય છે જેના તમને ઓછા રોકાણ માં વધારે ફાયદો થાય છે. તમે ઓનલાઇન કોર્સ કોઈ વેબસાઈટ કે પ્લેટફોર્મ ની મદદ થી વેચી શકો છો જેમકે skillshare,Thinkific, teachable અને Udemy જેવા જાણીતા પ્લેટફોર્મ પર વેચી ને પૈસા કમાઈ શકો છો.

સારાંશ

કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તમે શરૂઆતમાં જ મોટુ કરવાનું પ્રયાસ કરો છો જે ખોટું છે જ્યા સુધી તમે નાની શરૂઆત નહીં કરો ત્યા સુધી તમે કોઈ મોટુ કામ ના કરી શકો. એટલા માટે તમે તમારા બિઝનેસ ને ના ના પાયે થી શરૂઆત કરો અને પછી તેને આગળ વધારવો જોઈએ .

ધન્યવાદ

Leave a Comment